તૈલ ગ્રંથિ (sebaceous gland) નો સ્ત્રાવ શું છે?

  • A
    પરસેવો
  • B
    સીબમ (sebum)
  • C
    શ્લેષ્મ (mucus)
  • D
    લાળ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રચલન (locomotion) નું કાર્ય નથી?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ ઍક્ટિન માટેનું સક્રિય સ્થાન માયોસીનની પૂંછડી પર / માયોસીનના શીર્ષ પર હોય છે.
$(2)$ સજીવોમાં શરીરના ભાગોનું હલનચલન પ્રેરિત / સ્વયંસ્ફુરિત હોય છે.

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ કાંડાના અસ્થિ (Carpals) : $8$ :: ઘૂંટીના અસ્થિ (Tarsals) : ...........
$(2)$ કાસ્થિમય સાંધા : કરોડસ્તંભની કશેરુકાઓ વચ્ચે :: મિજાગરાનો સાંધો (Hinge joint) : ...........

સસ્તન પ્રાણીઓમાં કયા દાંત પડી જાય છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ બધા પ્રચલન : હલનચલન :: બધા હલનચલન : ...........
$(2)$ શ્વાસનળીમાં આવેલા પક્ષ્મો : ધૂળના રજકણોને દૂર કરવામાં મદદ કરે છે :: માદા પ્રજનનતંત્રના પક્ષ્મલ કોષો : .........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo